549

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૫૪૯ - ભોજન સમાની પ્રાર્થના

૫૪૯ - ભોજન સમાની પ્રાર્થના
પ્રભુ, અમારા પ્રેમી બાપ,
આ ભોજન પર આશિષ આપ;
તારો માનીએ આભાર,
ઈસુ નામે વારંવાર.