549

From Bhajan Sangrah
Revision as of 05:37, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૪૯ - ભોજન સમાની પ્રાર્થના == {| |+૫૪૯ - ભોજન સમાની પ્રાર્થના |- | |પ્રભુ, ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૪૯ - ભોજન સમાની પ્રાર્થના

૫૪૯ - ભોજન સમાની પ્રાર્થના
પ્રભુ, અમારા પ્રેમી બાપ,
આ ભોજન પર આશિષ આપ;
તારો માનીએ આભાર,
ઈસુ નામે વારંવાર.