548

From Bhajan Sangrah
Revision as of 05:36, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના == {| |+૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના

૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના
હે પ્રભુ, હાલ તું હાજર થા,
મહેમાન હો આ ભોજનમાં;
આ અન્ન પર તું આશિષ દે,
સાચા રાખ સદા જ અમને..... ૧
અન્ન કાજ માનીએ આભાર,
પ્રેમ જ તારો અપરંપાર;
રોજની રોટલી સૌને આપ,
સૌ ભૂખ્યાંને દે ખોરાક..... ૨