548: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
No edit summary
Line 61: Line 61:
==Image==
==Image==
[[File:Guj548.JPG|500px]]
[[File:Guj548.JPG|500px]]
==Media ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:548.mp3}}}}

Revision as of 13:52, 9 May 2016

૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના

૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના
હે પ્રભુ, હાલ તું હાજર થા,
મહેમાન હો આ ભોજનમાં;
આ અન્ન પર તું આશિષ દે,
સાચા રાખ સદા જ અમને..... ૧
અન્ન કાજ માનીએ આભાર,
પ્રેમ જ તારો અપરંપાર;
રોજની રોટલી સૌને આપ,
સૌ ભૂખ્યાંને દે ખોરાક..... ૨

Phonetic English

548 - Bhijan Maate Ishvarani Praarthana
He Prabhu, haal tun haajar tha,
Mahemaan ho aa bhojanamaan;
Aa anna par tun aashish de,
Saacha raakh sada ja amane..... 1
Anna kaaj maaneeye aabhaar,
Prem ja taaro aparanpaar;
Rojani rotali saune aap,
Sau bhookhyaanne de khoraak..... 2

Image


Media