545: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૪૫ - ભોજન પર આશીર્વાદ == {| |+૫૪૫ - ભોજન પર આશીર્વાદ |- | |પધારજે દેવ, ભોજન ...")
(No difference)

Revision as of 05:34, 6 August 2013

૫૪૫ - ભોજન પર આશીર્વાદ

૫૪૫ - ભોજન પર આશીર્વાદ
પધારજે દેવ, ભોજન સમય, સર્વ સ્થળે થા પૂજ્ય રાય !
કુશળ થાય તારું કૃપાદાન, તુજ સંઘાત જમીએ આસ્માન.