543: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૪૩ - ઈશ્વરની વારો બી છે == {| |+૫૪૩ - ઈશ્વરની વારો બી છે |- | |દેવની વાતો બ...")
(No difference)

Revision as of 05:31, 6 August 2013

૫૪૩ - ઈશ્વરની વારો બી છે

૫૪૩ - ઈશ્વરની વારો બી છે
દેવની વાતો બી છે, દેવની વાતો બી છે,
દેવની વાતો બી છે, તે આપણે વાવીએ,
તે આપણે વાવીએ, તે આપણે વાવીએ,
દેવની વાતો બી છે, દેવની વાતો બી છે,
દેવની વાતો બી છે, તે આપણે વાવીએ.