541: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૪૧ - દાનાર્પણની પ્રાર્થાના == {| |+૫૪૧ - દાનાર્પણની પ્રાર્થાના |- | |પ્ર...")
(No difference)

Revision as of 05:29, 6 August 2013

૫૪૧ - દાનાર્પણની પ્રાર્થાના

૫૪૧ - દાનાર્પણની પ્રાર્થાના
પ્રભુ, બક્ષેલું તારું જ આ,
અર્પું પ્રેમે તુજને, હા.
આશિષ દઈ સૌ સ્વીકારજે,
તુજ મહિમાર્થે વાપરજે.