540

From Bhajan Sangrah
Revision as of 05:25, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ == {| |+૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ |- | |હે ઈશ્વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ

૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ
હે ઈશ્વર, સહુ વાનાં સારાં,
આપેલાં છે તે તો તારાં,
માટે કેવળ તારાં જે
અર્પ્યાં આજે તુજને તે,
અર્પ્યાં આજે તુજને તે.