540: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 18: Line 18:
|
|
|અર્પ્યાં આજે તુજને તે.
|અર્પ્યાં આજે તુજને તે.
|}
== Phonetic English ==
{|
|+540 - Daanaarpan Par Aasheervaad
|-
|
|He Ishvar, sahu vaanaan saaraan,
|-
|
|Aapelaan chhe te to taaraan,
|-
|
|Maate keval taaraan je
|-
|
|Arpyaan aaje tujane te,
|-
|
|Arpyaan aaje tujane te.
|}
|}

Revision as of 10:45, 28 August 2013

૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ

૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ
હે ઈશ્વર, સહુ વાનાં સારાં,
આપેલાં છે તે તો તારાં,
માટે કેવળ તારાં જે
અર્પ્યાં આજે તુજને તે,
અર્પ્યાં આજે તુજને તે.

Phonetic English

540 - Daanaarpan Par Aasheervaad
He Ishvar, sahu vaanaan saaraan,
Aapelaan chhe te to taaraan,
Maate keval taaraan je
Arpyaan aaje tujane te,
Arpyaan aaje tujane te.