540: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ == {| |+૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ |- | |હે ઈશ્વ...")
(No difference)

Revision as of 05:25, 6 August 2013

૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ

૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ
હે ઈશ્વર, સહુ વાનાં સારાં,
આપેલાં છે તે તો તારાં,
માટે કેવળ તારાં જે
અર્પ્યાં આજે તુજને તે,
અર્પ્યાં આજે તુજને તે.