The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૩૪ - હતો તું ?
૫૩૪ - હતો તું ?
|
હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત ? (૨)
|
|
ઓ.... કોઈ વેળ મુજ દિલમાં ઊટે કંપન...... કંપન.... કંપન.
|
|
૧
|
હતો તું, જવ તેને ખીલા માર્યા ? (૨)
|
|
૨
|
હતો તું, જવ તેને ભાલો ભોંક્યો ? (૨)
|
|
૩
|
હતો તું, જવ સૂર્ય સંતાઈ ગયો ? (૨)
|
|
૪
|
હતો તું, જવ તેને ઘોરમાં દાટ્યો ? (૨)
|
|
૫
|
હતો તું, જવ તેને મોત જીતી ઊઠયો ? (૨)
|
|
૬
|
ઓ.... કોઈ વેળ થાય, કે પોકારું, સ્તુતિ, હાલેલૂયા.
|
Phonetic English
534 - Hato Tun ?
|
Hato tun, jav thambh par jadayo muj Khrist ? (2)
|
|
O.... Koi vel muj dilamaan oote kanpan...... Kanpan.... Kanpan.
|
|
1
|
Hato tun, jav tene kheela maarya ? (2)
|
|
2
|
Hato tun, jav tene bhaalo bhonkyo ? (2)
|
|
3
|
Hato tun, jav soorya santaai gayo ? (2)
|
|
4
|
Hato tun, jav tene ghoramaan daatyo ? (2)
|
|
5
|
Hato tun, jav tene mot jeeti oothayo ? (2)
|
|
6
|
O.... Koi vel thaay, ke pokaarun, stuti, haalelooya.
|
ImageMedia - Composition By : Mr. Robin Rathod , Raag : Mishra Darbari