534: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૩૪ - હતો તું ? == {| |+૫૩૪ - હતો તું ? |- | |હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત...")
(No difference)

Revision as of 05:58, 7 August 2013

૫૩૪ - હતો તું ?

૫૩૪ - હતો તું ?
હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત ? (૨)
ઓ.... કોઈ વેળ મુજ દિલમાં ઊટે કંપન...... કંપન.... કંપન.
હતો તું, જવ તેને ખીલા માર્યા ? (૨)
હતો તું, જવ તેને ભાલો ભોંક્યો ? (૨)
હતો તું, જવ સૂર્ય સંતાઈ ગયો ? (૨)
હતો તું, જવ તેને ઘોરમાં દાટ્યો ? (૨)
હતો તું, જવ તેને મોત જીતી ઊઠયો ? (૨)
ઓ.... કોઈ વેળ થાય, કે પોકારું, સ્તુતિ, હાલેલૂયા.