53

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૫૩ - ઈશ્વરની અપાર કૃપા

૫૩ - ઈશ્વરની અપાર કૃપા
૮,૬ સ્વરો
(ગીતશાસ્ત્ર ૧૦૩)
Tune : St. Paul C.M.
કર્તા: જેમ્સ ગ્લાસગો
મારા આત્મા, પ્રભુને માન; ને મારા સહુ વિચાર;
પ્રભુને માનો, મારા જાન, ન ભૂલતો પરોપકાર.
તે પાપની માફી લાવે છે, તાજું કરે છે તન;
વિનાશથી જીવ બચાવે છે, બક્ષે છે પુષ્કળ ધન.
મુખે રુચિ કરાવીને બહુ તૃપ્તિ આપે છે;
જુવાની પાછી લાવીને સમારી સ્થાપે છે.
ઈશ્વર કરુણારૂપ સદા, ને કોપે ઘણો ધીર;
ધમકી નહિ આપે સર્વદા, ને ક્રોધ ન કરે સ્થિર.
તેણે અમારાં પાપો માટ નહિ કર્યો પ્રતિકાર;
જેમ આકાશ ઊંચું જગત પર, તેમ પ્રીતિ છે અપાર.
અસ્ત ઉદયથી દૂર ઠરે છે, તેમ તે નિવારે પાપ;
ને પ્રભુ રહેમ કરે છે, જેવો દયાળુ બાપ.
સેવા કરો, તેના સમાજ, પ્રભુને આપો માન;
એમ કરો, તેનાં સર્વ રાજ, એમ જ કર, માર જાન.

Phonetic English

53 - Ishvarni apaar krupaa
8,6 Swaro
(Geetshaastra 103)
Tune : St. Paul C.M.
Kartaa: James Glaasgo
1 Maaraa aatmaa, prabhune maan; ne maara sahu vichaar;
Prabhune maano, mara jaan, na bhulato paropakaar.
2 Tu paapni maafi laave che, taaju kare che tan;
vinaashathi jeev bachaave che, bakshe che pushkal dhan.
3 Mukhe ruchi karaavine bahu trupti aape che;
Juvani paachi laavine samaari sthape che.
4 Ishwar karunarup sadaa, ne kope ghano dheer;
Dhamki nahi aape sarvadaa, ne krodh na kare sthir.
5 Tene amaara paapo maat nahi karyo pratikaar;
Jem aakaash unchu jagat par, tem priti che apaar.
6 Asth udaythi door dhare che, tem te nivaare paap;
Ne prabhu rahem kare che, jevo dayaalu baap.
7 Sevaa karo, tenaa samaaj, prabhune aapo maan;
Aem karo, tenaa sarva raaj, aem j kar, mara jaan.

Image

Hymn Tune : St.Paul C.M. - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : St.Paul C.M.