53: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૫૩ - ઈશ્વરની અપાર કૃપા== {| |+૫૩ - ઈશ્વરની અપાર કૃપા |- | |૮,૬ સ્વરો |- | |(ગીતશા...")
 
 
(11 intermediate revisions by 4 users not shown)
Line 16: Line 16:
|-
|-
|૧
|૧
|મારા આત્મા, પ્રભુને માન: ને મારા સહુ વિચાર;
|મારા આત્મા, પ્રભુને માન; ને મારા સહુ વિચાર;
|-
|-
|
|
|પ્રભુને માનો, મારા જાન ન ભૂલતો પરોપકાર.
|પ્રભુને માનો, મારા જાન, ન ભૂલતો પરોપકાર.


|-
|-
Line 30: Line 30:
|-
|-
|૩
|૩
|મુખ રુચિ કરાવીને બહુ તૃપ્તિ આપે છે;
|મુખે રુચિ કરાવીને બહુ તૃપ્તિ આપે છે;
|-
|-
|
|
|જુવાની પાછી લાવીને સમારી અથાપે છે.
|જુવાની પાછી લાવીને સમારી સ્થાપે છે.
|-
|-
|૪
|૪
Line 61: Line 61:
|એમ કરો, તેનાં સર્વ રાજ, એમ જ કર, માર જાન.
|એમ કરો, તેનાં સર્વ રાજ, એમ જ કર, માર જાન.
|}
|}
== Phonetic English ==
{|
|+53 - Ishvarni apaar krupaa
|-
|
|8,6 Swaro
|-
|
|(Geetshaastra 103)
|-
|Tune :
|St. Paul C.M.
|-
|Kartaa:
|James Glaasgo
|-
|1
|Maaraa aatmaa, prabhune maan; ne maara sahu vichaar;
|-
|
|Prabhune maano, mara jaan, na bhulato paropakaar.
|-
|2
|Tu paapni maafi laave che, taaju kare che tan;
|-
|
|vinaashathi jeev bachaave che, bakshe che pushkal dhan.
|-
|3
|Mukhe ruchi karaavine bahu trupti aape che;
|-
|
|Juvani paachi laavine samaari sthape che.
|-
|4
|Ishwar karunarup sadaa, ne kope ghano dheer;
|-
|
|Dhamki nahi aape sarvadaa, ne krodh na kare sthir.
|-
|5
|Tene amaara paapo maat nahi karyo pratikaar;
|-
|
|Jem aakaash unchu jagat par, tem priti che apaar.
|-
|6
|Asth udaythi door dhare che, tem te nivaare paap;
|-
|
|Ne prabhu rahem kare che, jevo dayaalu baap.
|-
|7
|Sevaa karo, tenaa samaaj, prabhune aapo maan;
|-
|
|Aem karo, tenaa sarva raaj, aem j kar, mara jaan.
|}
==Image==
[[File:Guj53.JPG|500px]]
==Hymn Tune : St.Paul C.M. - Sheet Music in Gujarati Notation ==
[[Media:47.jpg|Sheet Music (Piano)]]
==Media - Hymn Tune : St.Paul C.M.==
{{#widget:Html5mediaAudio|url={{filepath:53.mp3}}}}

Latest revision as of 12:34, 2 December 2019

૫૩ - ઈશ્વરની અપાર કૃપા

૫૩ - ઈશ્વરની અપાર કૃપા
૮,૬ સ્વરો
(ગીતશાસ્ત્ર ૧૦૩)
Tune : St. Paul C.M.
કર્તા: જેમ્સ ગ્લાસગો
મારા આત્મા, પ્રભુને માન; ને મારા સહુ વિચાર;
પ્રભુને માનો, મારા જાન, ન ભૂલતો પરોપકાર.
તે પાપની માફી લાવે છે, તાજું કરે છે તન;
વિનાશથી જીવ બચાવે છે, બક્ષે છે પુષ્કળ ધન.
મુખે રુચિ કરાવીને બહુ તૃપ્તિ આપે છે;
જુવાની પાછી લાવીને સમારી સ્થાપે છે.
ઈશ્વર કરુણારૂપ સદા, ને કોપે ઘણો ધીર;
ધમકી નહિ આપે સર્વદા, ને ક્રોધ ન કરે સ્થિર.
તેણે અમારાં પાપો માટ નહિ કર્યો પ્રતિકાર;
જેમ આકાશ ઊંચું જગત પર, તેમ પ્રીતિ છે અપાર.
અસ્ત ઉદયથી દૂર ઠરે છે, તેમ તે નિવારે પાપ;
ને પ્રભુ રહેમ કરે છે, જેવો દયાળુ બાપ.
સેવા કરો, તેના સમાજ, પ્રભુને આપો માન;
એમ કરો, તેનાં સર્વ રાજ, એમ જ કર, માર જાન.

Phonetic English

53 - Ishvarni apaar krupaa
8,6 Swaro
(Geetshaastra 103)
Tune : St. Paul C.M.
Kartaa: James Glaasgo
1 Maaraa aatmaa, prabhune maan; ne maara sahu vichaar;
Prabhune maano, mara jaan, na bhulato paropakaar.
2 Tu paapni maafi laave che, taaju kare che tan;
vinaashathi jeev bachaave che, bakshe che pushkal dhan.
3 Mukhe ruchi karaavine bahu trupti aape che;
Juvani paachi laavine samaari sthape che.
4 Ishwar karunarup sadaa, ne kope ghano dheer;
Dhamki nahi aape sarvadaa, ne krodh na kare sthir.
5 Tene amaara paapo maat nahi karyo pratikaar;
Jem aakaash unchu jagat par, tem priti che apaar.
6 Asth udaythi door dhare che, tem te nivaare paap;
Ne prabhu rahem kare che, jevo dayaalu baap.
7 Sevaa karo, tenaa samaaj, prabhune aapo maan;
Aem karo, tenaa sarva raaj, aem j kar, mara jaan.

Image

Hymn Tune : St.Paul C.M. - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : St.Paul C.M.