528

Revision as of 03:33, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૨૮ - જય જગપિતા == {| |+૫૨૮ - જય જગપિતા |- | |જય જય જગપિતા, એકલો તું અજન્મા : |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૨૮ - જય જગપિતા

૫૨૮ - જય જગપિતા
જય જય જગપિતા, એકલો તું અજન્મા :
જય જય પ્રભુ ઈસુ, જે પિતાની પ્રતિમા :
જય જય શુભ આત્મા, શુદ્ધતાના સુધામી :
જય જય અભિવંદું, ધન્ય ત્રિએક સ્વામી.