526

From Bhajan Sangrah
Revision as of 03:32, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૨૬ - પિતાને મહિમા == {| |+૫૨૬ - પિતાને મહિમા |- | |પિતાને મહિમા, વળી પુત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૨૬ - પિતાને મહિમા

૫૨૬ - પિતાને મહિમા
પિતાને મહિમા, વળી પુત્રને, હા.
તને હો, શુભાત્મા સદા તે મહિમા
સદાકાળ એવો ગુણી- ગૌરવી હો.
ત્રિએકી પ્રભો ઓ, ત્રિધન્ય મનાજો.