526: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૨૬ - પિતાને મહિમા == {| |+૫૨૬ - પિતાને મહિમા |- | |પિતાને મહિમા, વળી પુત્ર...")
(No difference)

Revision as of 03:32, 6 August 2013

૫૨૬ - પિતાને મહિમા

૫૨૬ - પિતાને મહિમા
પિતાને મહિમા, વળી પુત્રને, હા.
તને હો, શુભાત્મા સદા તે મહિમા
સદાકાળ એવો ગુણી- ગૌરવી હો.
ત્રિએકી પ્રભો ઓ, ત્રિધન્ય મનાજો.