524

From Bhajan Sangrah
Revision as of 03:26, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૨૪ - પ્રભુતા == {| |+૫૨૪ - પ્રભુતા |- | |બતાવી તેં, પિતા, પરમ મધુરી પ્રીત સુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૨૪ - પ્રભુતા

૫૨૪ - પ્રભુતા
બતાવી તેં, પિતા, પરમ મધુરી પ્રીત સુતમાં !
બતાવી દે હાવાં પરમ મધુરી રીત મુજમાં;
બતાવી તેં તારી ગહન લઘુતા એ જ સુતમાં !
બતાવી દે હાવાં ગહન પ્રભુતા આજ મુજમાં.