522: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૨૨ - જયસ્તોત્ર == {| |+૫૨૨ - જયસ્તોત્ર |- | |જય જય દેવા, જય અધિરાજા, તુજ સ્ત...")
(No difference)

Revision as of 03:23, 6 August 2013

૫૨૨ - જયસ્તોત્ર

૫૨૨ - જયસ્તોત્ર
જય જય દેવા, જય અધિરાજા, તુજ સ્તુત સંધે ગવાએ,
પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ગગનગણો તને ગાએ,
તહીં અમ અંતર સૂર મિલાવે,
"હાલેલૂયા, હાલેલૂયા."