The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૨૦ - ઈસુના નામને જય બોલો
૫૨૦ - ઈસુના નામને જય બોલો
|
ઈસુના નામને જય બોલો !
|
|
|
જય જય બોલો ! જય જય બોલો !
|
|
ઈસુના નામને જય બોલો,
|
|
|
કે તેણે મુક્તિમાર્ગ ખોલ્યો !
|
Phonetic English
520 - Isuna Namne Jay Bolo
|
Isuna namne jay bolo !
|
|
|
Jay jay bolo ! Jay jay bolo !
|
|
Isuna namne jay bolo,
|
|
|
Ke tene muktimaarg kholyo !
|
ImageMedia - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Chandrakauns