519

From Bhajan Sangrah
Revision as of 03:20, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૧૯ - ઈસુનું મધુર નામ == {| |+૫૧૯ - ઈસુનું મધુર નામ |- |ટેક: |ઈસુ નામ નામ મધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૧૯ - ઈસુનું મધુર નામ

૫૧૯ - ઈસુનું મધુર નામ
ટેક: ઈસુ નામ નામ મધુર ઈસુ નામ,
ઈસુ નામ નામ ઉત્તમ મધુર ઈસુ નામ,
જય જય હો ઈસુના નામને,
જય જય હો બુલંદ અવાજે.
આપો માન માન ઈસુના નામને,
આપો માન માન ઈસુના નામને.
ગાઓ ગાન ગાન ઈસુના નામને.
ગાઓ ગાન ગાન ઈસુના નામને.