518

From Bhajan Sangrah
Revision as of 03:18, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૧૮ - પ્યારું ઈસુ નામ == {| |+૫૧૮ - પ્યારું ઈસુ નામ |- | |પ્યારું મધુરું ઈસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૧૮ - પ્યારું ઈસુ નામ

૫૧૮ - પ્યારું ઈસુ નામ
પ્યારું મધુરું ઈસુ નામ,
કોટિ કોટિ તુજને પ્રણામ;
ધન્ય ધન્ય ઈસુ નામ,
જય જય જય જય ઈસુ નામ.