517: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૧૭ - નિર્વિકાર ઈસુ == {| |+૫૧૭ - નિર્વિકાર ઈસુ |- | |આજ ને કાલ ને સર્વદા કા...")
 
Line 31: Line 31:
|
|
|સર્વમાં હું સદા ખ્રિસ્ત પ્હેરું.
|સર્વમાં હું સદા ખ્રિસ્ત પ્હેરું.
|}
== Phonetic English ==
{|
|+517 - Nirvikaar Isu
|-
|
|Aaj ne kaal ne sarvda kaadama
|-
|
|
|Khrist to tehano te rahe che;
|-
|
|Sarv kai jaay ne sarv palataay, pan
|-
|
|
|Khrist to tyaahano tyaa rahe che;
|-
|
|Dhany che naam ae, dhany che kaam ae
|-
|
|
|Sarvama Sarvda Khrist keru;
|-
|
|Pritithi, bhaktithi, harshathi, sukhthi
|-
|
|
|Sarvama hoon sada Khrist pheru.
|}
|}

Revision as of 13:43, 28 August 2013

૫૧૭ - નિર્વિકાર ઈસુ

૫૧૭ - નિર્વિકાર ઈસુ
આજ ને કાલ ને સર્વદા કાળમાં
ખ્રિસ્ત તો તેહનો તે રહે છે;
સર્વ કંઈ જાય ને સર્વ પલટાય, પણ
ખ્રિસ્ત તો ત્યાંહનો ત્યાં રહે છે;
ધન્ય છે નામ એ, ધન્ય છે કામ એ
સર્વમાં સર્વદા ખ્રિસ્ત કેરું;
પ્રીતિથી, ભક્તિથી, હર્ષથી, સુખથી
સર્વમાં હું સદા ખ્રિસ્ત પ્હેરું.


Phonetic English

517 - Nirvikaar Isu
Aaj ne kaal ne sarvda kaadama
Khrist to tehano te rahe che;
Sarv kai jaay ne sarv palataay, pan
Khrist to tyaahano tyaa rahe che;
Dhany che naam ae, dhany che kaam ae
Sarvama Sarvda Khrist keru;
Pritithi, bhaktithi, harshathi, sukhthi
Sarvama hoon sada Khrist pheru.