515

From Bhajan Sangrah
Revision as of 03:14, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૧૫ - ઈસુનો જય == {| |+૫૧૫ - ઈસુનો જય |- |૧ |ઈસુનો જય, જય, જય, જય, મારા દિલમાં ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૧૫ - ઈસુનો જય

૫૧૫ - ઈસુનો જય
ઈસુનો જય, જય, જય, જય, મારા દિલમાં છે,
મારા દિલમાં છે; (૨)
ઈસુનો જય, જય, જય, જય, મારા દિલમાં છે,
તેનાં હો વખાણ.
પ્રભુનો હર્ષ, હર્ષ, હર્ષ, હર્ષ, મારા દિલમાં છે,
મારા દિલમાં છે; (૨)
પ્રભુનો હર્ષ, હર્ષ, હર્ષ, હર્ષ, મારા દિલમાં છે,
તે મુજ દિલમાં રહે.