512

From Bhajan Sangrah
Revision as of 03:08, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ == {| |+૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ |- | |ઈસુ મારો ત્રા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ

૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ
ઈસુ મારો ત્રાતા, હા, તે છે, હા, તે છે,
ઈસુ મારો ત્રાતા, મારો ત્રાતા તે.
ઈસુ: મિત્ર, જીવન, પાળક, દોરનાર, શાંતિ, રોટલી,
ઝરો, આશરો, રસ્તો, કિલ્લો, પ્રભુ, રાજા, વગેરે.