512: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ == {| |+૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ |- | |ઈસુ મારો ત્રા...")
 
Line 9: Line 9:
|
|
|ઈસુ મારો ત્રાતા, મારો ત્રાતા તે.
|ઈસુ મારો ત્રાતા, મારો ત્રાતા તે.
|-
|
|-
|-
|
|

Revision as of 03:08, 6 August 2013

૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ

૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ
ઈસુ મારો ત્રાતા, હા, તે છે, હા, તે છે,
ઈસુ મારો ત્રાતા, મારો ત્રાતા તે.
ઈસુ: મિત્ર, જીવન, પાળક, દોરનાર, શાંતિ, રોટલી,
ઝરો, આશરો, રસ્તો, કિલ્લો, પ્રભુ, રાજા, વગેરે.