511

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૫૧૧ - જગતનાં છોકરાંને ઈસુ ચાહે છે

૫૧૧ - જગતનાં છોકરાંને ઈસુ ચાહે છે
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને,
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને,
કાળાં, ધોળાં, પીળાં સહુ,
તેના મનમાં કિંમતી બહુ,
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને.