51

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૫૧ - ઈશ્વરનું સન્માન

૫૧ - ઈશ્વરનું સન્માન
૮, ૬ સ્વરો
(ગીતશાસ્ત્ર ૬ ૫)
કર્તા : જેમ્સ ગ્લાસગો
પ્રભુ, સિયોનમાં તારું માન સંભળાયે છે હ'મેશ;
માનતા ચઢાવવા ભક્તિમાન ત્યાં કરે છે પ્રવેશ.
તું પ્રાર્થના કેરો સાંભળનાર, લોક તને દેશે માન;
તું ઉતારશે અમ પાપનો ભાર, અમને કરાવી સાન.
જે માણસ તને ગમે છે, તે સુખી માણસ થાય;
તે તાર ઘરમાં રહે છે, ને કૃપાથી ધરાય.
તું ન્યાય કરીને ઉત્તર દઈશ, આ પ્રભુ, મોક્ષ દેનાર;
તું આધા લોકનો મિત્ર થઈશ, સ્થળ, જળ કેરા રહેનાર.
તું પહાડોને ઉઠાવે છે, છે તુજમાં બળ અપાર;
તું મોજાંને દબાવે છે, ને માણસના હોંકાર.
પૃથવીની સીમના સૌ રહેનાર તારાથી ડરે છે;
તું સંધ્યાકાળ તથા સવાર આનંદથી ભરે છે.

Phonetic English

51 - Ishvarn Nu Sanmaan
8, 6 Swaro
(Geetshaastra 6 5)
Kartaa : James Glaasgo
1 Prabhu, Siyonamaa Taaru Maan SambhLaaye che ha'meish;
Manntaa chadhaavavaa bhaktimaan tyaa kare che pravesh.
2 Tu praarthanaa kero sambhalnaar, lok tane deshe maan;
Tu utaarshe am paapno bhaar, amne karaavi saan.
3 Je maanas tane game che, te sukhi maanas thaay;
Te tara gharmaa rahe che, ne krupaathi dharaay.
4 Tu nyaay karine uttar daesha, aa prabhu, moksh denaar;
Tu aaghaa lokno mitra thaesh, sthal, jal keraa rahenaar.
5 Tu pahaadone uthave che, che tujamaa bal apaar;
Tu mojane dabaave che, ne manasnaa hokaar.
6 Pruthvini seemno sau rahenaar taarathi dare che;
Tu sandhyaakal tathaa savaar aanandthi bhare che.

Image

Media - Hymn Tune : St.Paul C.M.

Hymn Tune : St.Paul C.M. - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)