508

From Bhajan Sangrah
Revision as of 03:02, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ == {| |+૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ |- |૧ |નાને ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ

૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ
નાને નાને ટીપે સાગરો ભરેલ,
નાની નાની રજે ખંડો છે કરેલ.
કાળના પલક પલક લાંબા જગ કરે,
મોટાં મોટાં કામો નાનાંથી સરે.
નાને નાને પાપે ભારે ભૂલ પડે,
ખરો ચીલો ચૂકી જૂઠે નર ચડે.
પ્રેમનાં નાનાં કામો, પ્રીતની નાની વાત,
મોટું સુખ કરાવે સાથીઓની સાથ.