508: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ == {| |+૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ |- |૧ |નાને ...")
(No difference)

Revision as of 03:02, 6 August 2013

૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ

૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ
નાને નાને ટીપે સાગરો ભરેલ,
નાની નાની રજે ખંડો છે કરેલ.
કાળના પલક પલક લાંબા જગ કરે,
મોટાં મોટાં કામો નાનાંથી સરે.
નાને નાને પાપે ભારે ભૂલ પડે,
ખરો ચીલો ચૂકી જૂઠે નર ચડે.
પ્રેમનાં નાનાં કામો, પ્રીતની નાની વાત,
મોટું સુખ કરાવે સાથીઓની સાથ.