507

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૫૦૭ - ઈસુના લોહીથી

૫૦૭ - ઈસુના લોહીથી
ટેક: લોહીથી, લોહીથી, ઈસુના લોહીથી.
મારાં પાપની ક્ષમા કરજે; લોહીથી.
મારાં પાપના ડાઘ ભૂંસી નાખ; લોહીથી.
દિલે પૂરી તુજ શાંતિ ભરજે; લોહીથી.
શેતાનની સામે જય તું દેજે; લોહીથી.
પ્રાર્થના કરવા તું હિમ્મત દેજે; લોહીથી.
સ્વર્ગી નગરમાં પ્રવેશ કરાવજે; લોહીથી.


Phonetic English

507 - Isuna Lohithi
Tek: Lohithi, lohithi, Isuna lohithi.
1 Maara paapni shama karaje; lohithi.
2 Maara paapna daagh bhoonsi naakh; lohithi.
3 Dile poori tuj shaanti bharaje; lohithi.
4 Satan ni saame jay tu deje; lohithi.
5 Praarthana karva tu himmat deje; lohithi.
6 Swargi nagarma pravesh karaavaje; lohithi.

Image

Media - Traditional Tune Sung By C.Vanveer

Chords

    G            C    G
ટેક: લોહીથી, લોહીથી, ઈસુના લોહીથી.
   G                C           G    C            D     G
૧. મારાં પાપની ક્ષમા કરજે; મારાં પાપની ક્ષમા કરજે; લોહીથી, લોહીથી, ઈસુના લોહીથી.