507: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૦૭ - ઈસુના લોહીથી == {| |+૫૦૭ - ઈસુના લોહીથી |- |ટેક: |લોહીથી, લોહીથી, ઈસુ...")
(No difference)

Revision as of 03:00, 6 August 2013

૫૦૭ - ઈસુના લોહીથી

૫૦૭ - ઈસુના લોહીથી
ટેક: લોહીથી, લોહીથી, ઈસુના લોહીથી.
મારાં પાપની ક્ષમા કરજે; લોહીથી.
મારાં પાપના ડાઘ ભૂંસી નાખ; લોહીથી.
દિલે પૂરી તુજ શાંતિ ભરજે; લોહીથી.
શેતાનની સામે જય તું દેજે; લોહીથી.
પ્રાર્થના કરવા તું હિમ્મત દેજે; લોહીથી.
સ્વર્ગી નગરમાં પ્રવેશ કરાવજે; લોહીથી.