505

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૫૦૫ - બાળપ્રેમી ઈસુ

૫૦૫ - બાળપ્રેમી ઈસુ
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ, ચાહે આખા જગનાં બાળ;
રંગ રંગના સઘળાં બાળ, દરેકની તે લે સંભાળ.
માંદાં, ભૂખ્યાં કે લાચાર, શોધી સૌને દે આધાર;
તેડે સૌને પોતા પાસ, આશિષો દેવાનો ખાસ.
લઈ ખોળે દર્શાવે પ્રેમ, દુ:ખીઓને રાખે ક્ષેમ;
આવે જેઓ ઈસુ પાસ, પામે સુખ ને સ્વર્ગવાસ.
અપરાધોની માફી થાય, શેતાન ઉપર જીત પમાય;
કોઈ કશાની રે' નહિ બીક, વાધે ગુણ ને શકિત અધિક.


Phonetic English

505 - Baadpremi Isu
1 Prabhu Isu sarvno rakhwaad, chaahe aakha jagna baad;
Rang rangna saghada baad, darekani te le sambhaad.
2 Maanda, bhookhya ke laachaar, shodhi saune de aadhaar;
Tede saune pota paas, aashisho devano khaas.
3 Lai khode darshaave prem, dukhione raakhe kshem;
Aave jeo Isu paas, paame sukh ne swargvaas.
4 Aparaadhoni maafi thaay, shetaan upar jeet pamaay;
Koi kashaani re' nahi beek, baadhe gun ne shakit adhik.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel , Like 509 No.Of Song