504

From Bhajan Sangrah
Revision as of 02:56, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૦૪ - ઈશ્વર પ્રીતિ છે == {| |+૫૦૪ - ઈશ્વર પ્રીતિ છે |- |૧ |વંદો, વંદો, સર્વ ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૦૪ - ઈશ્વર પ્રીતિ છે

૫૦૪ - ઈશ્વર પ્રીતિ છે
વંદો, વંદો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
આભાર માનો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.

સ્તુતિ કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
-
પ્રાર્થના કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
તેને ચાહો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
તેને માનો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
ભજન કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.