503

From Bhajan Sangrah
Revision as of 02:54, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૦૩ - પ્રભુ સદા મારી પાસે છે == {| |+૫૦૩ - પ્રભુ સદા મારી પાસે છે |- |૧ |સદા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૦૩ - પ્રભુ સદા મારી પાસે છે

૫૦૩ - પ્રભુ સદા મારી પાસે છે
સદાય પાસ માહરી, વસે જ વિશ્વનો ધણી;
હસું, રમું, હરું, ફરું, ન તેહથી વિમુખ હું.
પ્રભાતના પ્રકાશમાં નિશા તણા અંધારમાં,
વસું ઘરે અને વને, સદાય માહરી કને.
ભલે દીસું બહુ લઘુ, તેહથી વિમુખ હું;
વિચાર, વાણી માહરાં સદા અમીપ તાહરી.