502: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
Line 95: Line 95:
|Sarv temani jay jay bolo, raaja Isu aavya.
|Sarv temani jay jay bolo, raaja Isu aavya.
|}
|}
==Image==
[[File:Guj502.JPG|500px]]

Revision as of 18:32, 16 December 2014

૫૦૨ - રાજા ઈસુ આવ્યા

૫૦૨ - રાજા ઈસુ આવ્યા
ટેક: રાજા ઈસુ આવ્યા, રાજા ઈસુ આવ્યા,
શેતાનને જીતવાને કાજે રાજા ઈસુ આવ્યા.
સ્વર્ગી વૈભવ છોડી, ગભાણ માંહે પોઢી,
સર્વ દેશની પ્રજા કાજે રાજા ઈસુ આવ્યા.
થયો હું આનંદી, સુણી આ વધામણી,
જગતનું પાપ હરવા કાજે રાજા ઈસુ આવ્યા.
પાપીને બોલાવી, શેતાનથી છોડાવી,
મનને શુદ્ધ કરવાને કાજે રાજા ઈસુ આવ્યા.
શાંતિ, આનંદ આપી, કરી પાપની માફી,
અનંતજીવન દેવા કાજે રાજા ઈસુ આવ્યા.
રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ,
સર્વ તેમની જય જય બોલો, રાજા ઈસુ આવ્યા.

Phonetic English

502 - Raaja Isu Aavya
Tek: Raaja Isu aavya, raaja Isu aavya,
Shetaanane jeetavaane kaaje raaja Isu aavya.
1 Svargi vaibhav chhodi, gabhaan maanhe podhi,
Sarv deshani praja kaaje raaja Isu aavya.
2 Thayo hun aanandi, suni aa vadhaamani,
Jagatanun paap harava kaaje raaja Isu aavya.
3 Paapine bolaavi, shetaanathi chhodaavi,
Manane shuddh karavaane kaaje raaja Isu aavya.
4 Shaanti, anand aapi, kari paapani maaphi,
Anantajeevan deva kaaje raaja Isu aavya.
5 Raajaaona raaja, Prabhuona Prabhu,
Sarv temani jay jay bolo, raaja Isu aavya.

Image