500: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(6 intermediate revisions by 3 users not shown)
Line 5: Line 5:
|-
|-
|૧
|૧
|નાના હાથો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
|હાથો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
|-
|-
|
|
Line 16: Line 16:
|-
|-
|૨
|૨
|નાના હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
|હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
|-
|-
|
|
Line 28: Line 28:
|-
|-
|૩
|૩
|નાના હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
|હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
|-
|-
|
|
Line 40: Line 40:
|-
|-
|૪
|૪
|નાનું હૈયું શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
|હૈયું શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
|-
|-
|
|
Line 61: Line 61:
|-
|-
|
|
|Prabhu, e krapa aap.
|Prabhu, e krupa aap.
|-
|-
|2
|2
Line 70: Line 70:
|-
|-
|
|
|Prabhu, e krapa aap.
|Prabhu, e krupa aap.
|-
|-
|3
|3
Line 79: Line 79:
|-
|-
|
|
|Prabhu, e krapa aap.
|Prabhu, e krupa aap.
|-
|-
|4
|4
Line 88: Line 88:
|-
|-
|
|
|Prabhu, e krapa aap.
|Prabhu, e krupa aap.
|}
|}
==Image==
[[File:500 Nana Hatho Su Kare BHAJANSANGRAH COPY.jpeg|500px]]
==Media - Hymn Tune : Child Service - Sung By Mr.Samuel Macwan==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:Child Service + Sung By Mr.Samuel Macwan.mp3}}}}

Latest revision as of 13:41, 29 September 2021

૫૦૦ - અંગોનો ખરો ઉપયોગ

૫૦૦ - અંગોનો ખરો ઉપયોગ
હાથો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
દીનોને દઈ શકે સહાય, હાથોથી એવી સેવા થાય,
પ્રભુ, એ કૃપા આપ.
હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
સ્તુતિ ને પ્રાર્થના થઈ શકે, માયાળુ વાતો કહી શકે,
પ્રભુ, એ કૃપા આપ.
હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
તે વાંચે વાતો દેવતણી ને તાકે સ્વર્ગની ભણી,
પ્રભુ, એ કૃપા આપ.
હૈયું શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
પ્રભુ, તું આત્મા આપ અમને, કે ચાહીએ પિતા, તુજને,
પ્રભુ, એ કૃપા આપ.


Phonetic English

500 - Angono Kharo Upayog
1 Naana haatho shun kare reejhavava svargi baap ?
Deenone dai shake sahaay, haathothi evi seva thaay,
Prabhu, e krupa aap.
2 Naana hotho shun kare reejhavava svargi baap ?
Stuti ne praarthana thai shake, maayaalu vaato kahi shake,
Prabhu, e krupa aap.
3 Naana hotho shun kare reejhavava svargi baap ?
Te vaanche vaato devatani ne taake svargani bhani,
Prabhu, e krupa aap.
4 Naanun haiyun shun kare reejhavava svargi baap ?
Prabhu, tun aatma aap amane, ke chaaheeye pita, tujane,
Prabhu, e krupa aap.

Image

Media - Hymn Tune : Child Service - Sung By Mr.Samuel Macwan