496

Revision as of 02:43, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૯૬ - નાનાં બાળો == {| |+૪૯૬ - નાનાં બાળો |- |૧ |નાનાં નાનાં બાળો ઈસુને ગમે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૯૬ - નાનાં બાળો

૪૯૬ - નાનાં બાળો
નાનાં નાનાં બાળો ઈસુને ગમે,
તેઓ તેને ખોળે હંમેશાં રમે.
નાનાં નાનાં બાળો ઈસુને સ્તવે,
તેઓ તેને ચરણે આનંદે રમે.
નાનાં નાનાં બાળો ઈસુને ચાહે,
તેઓ તેને સંગે સ્વર્ગમાં રહે.