495

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૯૫ - બાળકનો તારણહાર ઈસુ

૪૯૫ - બાળકનો તારણહાર ઈસુ
ઈસુ જે બાળનો તારણહાર, જનમ્યો ગભાણે નાતાલને વાર,
રે તેની પ્રીતિ અનંત ને અપાર, અવતર્યો મારે કાજ !
ઈસુ જે બાળનો તારણહાર, તે વધસ્તંભે થયો છે મરનાર,
રે તેની પ્રીતિ અનંત ને અપાર, મર્યો તે મારે કાજ !
ઈસુ જે બાળનો તારણહાર, ઊઠીને નીકળ્યો કબરની બહાર,
રે તેની પ્રીતિ અનંત ને અપાર, ઊઠયો છે મારે કાજ !
ઈસુ જે બાળનો તારણહાર, સ્વર્ગે ચઢી કરે નિત્ય ઉદ્ધાર,
રે તેની પ્રીતિ અનંત ને અપાર, જીવે છે મારે કાજ !
ઈસુ જે બાળનો તારણહાર, સ્વર્ગેથી પાછો છે તે ઊતરનાર,
રે તેની પ્રીતિ અનંત ને અપાર, આવશે તે મારે કાજ !


Phonetic English

495 - Baalakano Taaranahaar Isu
1 Isu je baalano taaranahaar, janamyo gabhaane naataalane vaar,
Re teni preeti anant ne apaar, avataryo maare kaaj !
2 Isu je baalano taaranahaar, te vadhastambhe thayo chhe maranaar,
Re teni preeti anant ne apaar, maryo te maare kaaj !
3 Isu je baalano taaranahaar, ootheene neekalyo kabarani bahaar,
Re teni preeti anant ne apaar, oothayo chhe maare kaaj !
4 Isu je baalano taaranahaar, svarge chadhi kare nitya uddhaar,
Re teni preeti anant ne apaar, jeeve chhe maare kaaj !
5 Isu je baalano taaranahaar, svargethi paachho chhe te ootaranaar,
Re teni preeti anant ne apaar, aavashe te maare kaaj !

Image

Media - Hymn Tune : Seeking for Me


Media - Sung By C.Vanveer

Chords

    G           D        C            D       
૧   ઈસુ જે બાળનો તારણહાર, જનમ્યો ગભાણે નાતાલને વાર,
    G          D         C     D  G
    રે તેની પ્રીતિ અનંત ને અપાર, અવતર્યો મારે કાજ !
    G
    અવતર્યો મારે કાજ !