491: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 147: Line 147:


==Media - Hymn Tune : Dismissal==
==Media - Hymn Tune : Dismissal==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Dismissal + LORD, DISMISS US WITH THY BLESSING +.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:Dismissal + LORD, Dismiss Us With Thy Blessing.mp3}}}}




==Media - Hymn Tune : St. Bede ==
==Media - Hymn Tune : St. Bede ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:St. Bede + Gracious Savior, Gentle Shepherd.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:St. Bede + Gracious Savior, Gentle Shepherd.mp3}}}}

Revision as of 13:55, 27 September 2016

૪૯૧ - યુવાવસ્થામાં સ્વાર્પણ

૪૯૧ - યુવાવસ્થામાં સ્વાર્પણ
૮ સ્વરો
Tune: R.C.H. 497. I. M.
અનુ. : દાનિયેલ ડાહ્યાભાઈ અને ડબ્લ્યુ. જે. હાન્ના
હે યુવકના સન્મિત્ર ખ્રિસ્ત,
તું મુજ પર રાખે છે બહુ પ્રીત,
તુજ સેવા, મહિમા કાજે હું,
સ્વાર્પણ કરવાને આવું છું.
મજ સુખી યુવાની વખ્તે,
વિના વિલંબે ને હર્ષે,
જીવન, પ્રતિજ્ઞા આપવા હું,
નમ્રતા સાથે આવું છું.
નિત્ય પ્રકાશમાં હું ચાલીશ,
ન્યાયના હકમાં કોશિશ કરીશ,
પૂર્ણ બળે સેવા કરીશ હું,
જીવન ગાળવાને આવું છું.
સ્વતંત્ર તરુણ, બળવાન છું,
અત, ન્યાય ને તુજ અર્થે પ્રભુ,
બને તેટલું કરવાને હું,
હે સ્વામી, તુજ પાસ આવું છું.

Phonetic English

491 - Yuvaavasthaamaan Svaarpan
8 Svaro
Tune: R.C.H. 497. I. M.
Anu. : Daniel Dahyabhai ane W. J. Hanna
1 He yuvajana anmitra Khrist,
Tun muj par raakhe chhe bahu preet,
Tuj seva, mahima kaaje hun,
Svaarpan karavaane aavun chhun.
2 Maj sukhi yuvaani vakhte,
Vina vilambe ne harshe,
Jeevan, pratigya aapava hun,
Namrata saathe aavun chhun.
3 Nitya prakashamaan hun chaaleesh,
Nyaayana hakamaan koshish kareesh,
Poorn bale seva kareesh hun,
Jeevan gaalavaane aavun chhun.
4 Svatantr tarun, balavaan chhun,
At, nyaay ne tuj arthe Prabhu,
Bane tetalun karavaane hun,
He svaami, tuj paas aavun chhun.

Image

Media - Hymn Tune : Dismissal


Media - Hymn Tune : St. Bede