490

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૯૦ - ઈસુ જેવો હું થઉં

૪૯૦ - ઈસુ જેવો હું થઉં
ઈસુ જેવો હું થઉં, સાલસ, નમ્ર, દયાળ;
ક્રોધતણો તે શબ્દ પણ નવ બોલ્યો કો કાળ.
ઈસુ જેવો હું થઉં, ભક્તિ કરે દિનરાત;
પહાડો પર તે એકલો મળે પિતાની સાથ.
ઈસુ જેવો હું થઉં, ક્ષમા કરે અપરાધ;
સતાવનારા પર કદી ન કરે સામો વાદ.
ઈસુ જેવો હું થઉં, પરદુ:ખ ભંજનહાર;
બની શકે તેવું કરી, કાઢું દુ:ખનો ભાર.


Phonetic English

490 - Isu Jevo Hun Thaun
1 Isu jevo hun thaun, saalas, namr, dayaal;
Krodhatano te shabd pan nav bolyo ko kaal.
2 Isu jevo hun thaun, bhakti kare dinaraat;
Pahaado par te ekalo male pitaani saath.
3 Isu jevo hun thaun, kshama kare aparaadh;
Sataavanaara par kadi na kare saamo vaad.
4 Isu jevo hun thaun, paradukh bhanjanahaar;
Bani shake tevun kari, kaadhun dukhano bhaar.

Image

Media - Hymn Tune : Aspiration