The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૯ – ઈશ્વર વિષે
૪૯ – ઈશ્વર વિષે
ટેક :
|
ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો,
|
તેના પ્રેમસુ થાઓ ઉલ્લાસી.
|
૧
|
કો જણ તેનો આદિ ન શોધે,
|
તેના ગુણ છે અમિત પ્રકાશી;
|
|
ત્રિલોક મંડળ તેણે કીધાં,
|
અગમ પ્રકાશ તણો તે વાસી. ઈશ્વર.
|
૨
|
નબળા, બળિયા, તે સહુ સરખા,
|
નિશ્વે તે સહુ જાશે નાસી;
|
|
અક્ષય માનો ઈશ્વર મહિમા,
|
થાય ન તેનું રાજ વિનાશી. ઈશ્વર.
|
૩
|
અંત દિને જગ સહુ બળી જાશે,
|
ટળશે રવિ, શશી, બારે રાશિ;
|
|
ઈશ્વર આશ્રો, માનવ, લે તું,
|
આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર.
|
Phonetic English
49 – Ishwar Vishe
Tek :
|
Ishwar purna krupa karanaaro,
|
tena premsu thaao ullaasi.
|
1
|
Ko jan teno aadi na shodhe,
|
tena gun che amit prakaashi;
|
|
Trilok mandal tene kidha,
|
agam prakaash tano te vaasi. Ishwar.
|
2
|
Nabla, baliya, te sahu sarkha,
|
nishche te sahu jaashe nasi;
|
|
Akshay maano ishwar mahima,
|
thaay na tenu raaj vinashi. Ishwar.
|
3
|
Ant dine jag sahu bali jaashe,
|
talashe ravi, shashi, baare raashi;
|
|
Ishwar aashro, maanav, le tu,
|
aash atal re'she tuj khaasi. Ishwar.
|
ImageMedia - Composition By : Late Mr. ManuBhai Rathod