49

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૯ – ઈશ્વર વિષે

૪૯ – ઈશ્વર વિષે
ટેક : ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો, તેના પ્રેમસુ થાઓ ઉલ્લાસી.
કો જણ તેનો આદિ ન શોધે, તેના ગુણ છે અમિત પ્રકાશી;
ત્રિલોક મંડળ તેણે કીધાં, અગમ પ્રકાશ તણો તે વાસી. ઈશ્વર.
નબળા, બળિયા, તે સહુ સરખા, નિશ્વે તે સહુ જાશે નાસી;
અક્ષય માનો ઈશ્વર મહિમા, થાય ન તેનું રાજ વિનાશી. ઈશ્વર.
અંત દિને જગ સહુ બળી જાશે, ટળશે રવિ, શશી, બારે રાશિ;
ઈશ્વર આશ્રો, માનવ, લે તું, આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર.

Phonetic English

49 – Ishwar Vishe
Tek : Ishwar purna krupa karanaaro, tena premsu thaao ullaasi.
1 Ko jan teno aadi na shodhe, tena gun che amit prakaashi;
Trilok mandal tene kidha, agam prakaash tano te vaasi. Ishwar.
2 Nabla, baliya, te sahu sarkha, nishche te sahu jaashe nasi;
Akshay maano ishwar mahima, thaay na tenu raaj vinashi. Ishwar.
3 Ant dine jag sahu bali jaashe, talashe ravi, shashi, baare raashi;
Ishwar aashro, maanav, le tu, aash atal re'she tuj khaasi. Ishwar.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod