486: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૮૬ - સંધ્યાકાળનું ગીત == {| |+૪૮૬ - સંધ્યાકાળનું ગીત |- |૧ |દા'ડો પૂરો થય...") |
(No difference)
|
Revision as of 02:26, 6 August 2013
૪૮૬ - સંધ્યાકાળનું ગીત
૧ | દા'ડો પૂરો થયો, રાતી આવી પાસ; |
સંધ્યા કેરો છાંયો ફેલાયો ચોપાસ. | |
૨ | અંધારું છવાયું, તારાઓ દેખાય;
પક્ષી, પ્રાણી, ફૂલો, સર્વ ઊંઘી જાય. |
૩ | થાકેલાંને ઈસુ દે મીઠો આરામ; |
આશિષો પામીને ઊંધું હું આ ઠામ. | |
૪ | નાનાં બાનકોને તારાં સ્વપ્નો થાય; |
ખલાસીઓ બચે સમુદ્રની માંય. | |
૫ | બધાં દુ:ખીઓને દિલાસો દે, નાથ; |
પાપો ઈચ્છે તેને વારે તારો હાથ. | |
૬ | દૂતોની રક્ષામાં રહું આખી રાત; |
પાંખોની છાયામાં ઊંઘું ભલી ભાત. | |
૭ | પ્રભાતે હું ઊઠું સાજો તાજો થઈ; |
રહું શુદ્ધ ચોખ્ખો તારી દૃષ્ટિ મહીં. | |
૮ | સ્તુતિ હો પિતાને, પુત્રને જયગાન; |
શુદ્ધાત્માને હોજો સદા સ્તુતિ, માન. |