485

From Bhajan Sangrah
Revision as of 02:23, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૮૫ - કેવી પ્રીત == {| |+૪૮૫ - કેવી પ્રીત |- | |૮, ૪, ૮, ૪, ૮, ૮, ૮, ૪ સ્વરો |- | |"O how He love...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૮૫ - કેવી પ્રીત

૪૮૫ - કેવી પ્રીત
૮, ૪, ૮, ૪, ૮, ૮, ૮, ૪ સ્વરો
"O how He loves !"
અનુ. : જેમ્સ ગ્લાસગો
ઈસુ બાળકોને પાળશે, કેવી પ્રીતિ;
એકેક હલવાનને સંભાળશે, કેવી પ્રીતિ;
આકાશે જો આવવા ચાહો,
તો માફ માગી ઈમાન લાવો,
પાપનો સહુ કરો પસ્તાવો, કેવી પ્રીતિ.
તે તમારી અરજ માનશે, કેવી પ્રીતિ;
નબળા, ભોળા દિલને જાણશે, કેવી પ્રીતિ;
પોતે બાળક થઈ આવ્યા,
સૈને પાપદંડાથી બચાવ્યા,
આવનારને નથી ધમકાવ્યા, કેવી પ્રીતિ.
તે તમોને નિત સંભારશે, કેવી પ્રીતિ;
તેનો સમર્થ હાથ સંભાળશે, કેવી પ્રીતિ;
નિશ્વે તે ન ભૂલી જશે,
તમને તે આનંદમાં લેશે,
ત્યાં તમારી આત્મા રહેશે, કેવી પ્રીતિ.