484

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૮૪ - નાનું પણ પાપ તે પાપ

૪૮૪ - નાનું પણ પાપ તે પાપ
તૃણ પણ લેતાં પાપ છે, પરજનનું જે હોય;
ચોરીનું તે કર્મ છે, હોશે નાનું તોય.
નીકળતાં તો ભૂમિથી અંકુર અલ્પ જણાય;
હમણાં નાનું હોય તે આગળ વૃખ દેખાય.
દુણ તો મોટા ઝાડનો સંકુર મધ્યે ગુપ્ત;
ઝેરી રસ જો ત્યાં હશે, કદી થશે નહિ મુક્ત.
માટે પસ્તાવો કરો, અલ્પ જ જોતાં ખોડ;
'દુર્ગુણ કાઢો, હે પ્રભુ' એમ કહી કર જોડ.


Phonetic English

484 - Naanun Pan Paap Te Paap
1 Tran pan letaan paap chhe, parajananun je hoy;
Choreenun te karm chhe, hoshe naanun toy.
2 Neekalataan to bhoomithi ankur alp janaay;
Hamanaan naanun hoy te aagal vrakh dekhaay.
3 Dun to mota jhaadano sankur madhye gupt;
Jheri ras jo tyaan hashe, kadi thashe nahi mukt.
4 Maate pastaavo karo, alp ja jotaan khod;
'Durgun kaadho, he Prabhu' em kahi kar jod.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod