૪૮૨ - વંદન

૪૮૨ - વંદન
ટેક: શીશ નમાવી, પ્રભુ, વંદન કરીએ, પાપ પડીને,
પ્રભુ, કીર્તન કરીએ.
પાપી જગતનું તારણ કરવા, પ્રીતે પધાર્યા, પ્રભુ, વંદન કરીએ.
હર્ષિત દિલડાં આજ અમારાં, ભાગ્યે મળ્યા, પ્રભુ, વંદન કરીએ.
દુ:ખી, નિરાશ્રિત જોઈ અમોને, વ્હારે ચઢયા, પ્રભુ, વંદન કરીએ.
પૂર્ણ હ્રદયથી આપને ભજવા, આપો સુબુદ્ધિ, પ્રભુ, વંદન કરીએ.
આજ, પ્રભુ, અમ અંતર ઉચરે, જય, પ્રભુ જય, અમે વંદન કરીએ.


Phonetic English

482 - Vandan
Tek: Sheesh namaavi, Prabhu, vandan kareeye, paap padeene,
Prabhu, keertan kareeye.
1 Paapi jagatanun taaran karava, preete padhaarya, Prabhu, vandan kareeye.
2 Harshit diladaan aaj amaaraan, bhaagye malya, Prabhu, vandan kareeye.
3 Dukhi, niraashrit joi amone, vhaare chadhaya, Prabhu, vandan kareeye.
4 Poorn hradayathi aapane bhajava, aapo subuddhi, Prabhu, vandan kareeye.
5 Aaj, Prabhu, am antar uchare, jay, Prabhu jay, ame vandan kareeye.

Image

 

Media - Traditional Tune - Like 221 No.Song with Raag Malkaush - Sung By Shalom Methodist Church Choir on 01-05-2022

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Media - Composition By : Late Mr. ManuBhai Rathod