481

From Bhajan Sangrah
Revision as of 02:18, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૮૧ - બાળકોનો પાળક == {| |+૪૮૧ - બાળકોનો પાળક |- |૧ |ઈસુ, તારું બાળક હું છુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૮૧ - બાળકોનો પાળક

૪૮૧ - બાળકોનો પાળક
ઈસુ, તારું બાળક હું છું, દેજે આશિષો આ રાત;
અંધારામાં પાસે રહે તું, ઊંઘીને જાગું પ્રભાત.
તારા હાથે દોર્યો દહાડે, માટે માનું છું આભાર;
પહેરાવે તું ને ખવાડે, માટે ભજું છું આ વાર.
પાપોની તું માફી દેજે, મિત્રોને દે તું આાશિષ;
મરું ત્યારે સ્વર્ગે લેજે, તારી સાથે હું રહીશ.