479

From Bhajan Sangrah
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૭૯ - બાળયાચના

૪૭૯ - બાળયાચના
ટેક: ઓ ઈસુ, તુંજ ધનનામ, કરીએ તારાં ગુણગાન.
તારલિયાને તું ચમકાવે, ભાનુ, ઈન્દુ તું પ્રગટાવે,
સાગરનાં સૌ ગાન..... ઓ ઈસુ.
વને વને તું ફૂલ વિકસાવે, વાદળીઓને તું વરસાવે,
પકવે સારાં ધાન...... ઓ ઈસુ.
પ્રેમ અનુપમ તું બતલાવે, બાળોને તું પાસ બોલાવે,
તારાં સૌ સંતાન...... ઓ ઈસુ.
કરજે રક્ષા રોજ અમારી, સંકટો સૌ નિત નિવારી,
બાળો સૌ નાદાન...... ઓ ઈસુ.


Phonetic English

479 - Baalayaachana
Tek: O Isu, tunj dhananaam, kareeye taaraan gunagaan.
1 Taaraliyaane tun chamakaave, bhaanu, indu tun pragataave,
Saagaranaan sau gaan..... O Isu.
2 Vane vane tun phool vikasaave, vaadaleeone tun varasaave,
Pakave saaraan dhaan...... O Isu.
3 Prem anupam tun batalaave, baalone tun paas bolaave,
Taaraan sau santaan...... O Isu.
4 Karaje raksha roj amaari, sankato sau nit nivaari,
Baalo sau naadaan...... O Isu.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod - Sung By Mr.Samuel Macwan

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel