472

From Bhajan Sangrah
Revision as of 02:05, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૭૨ - યુવાાનોને == {| |+૪૭૨ - યુવાાનોને |- | |(રાગ : જાગે બીન ઓર બરબત) |- | |કર્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૭૨ - યુવાાનોને

૪૭૨ - યુવાાનોને
(રાગ : જાગે બીન ઓર બરબત)
કર્તા: જયવંતીબહેન જે. ચૌહાન
ટેક: જાગો રે સહુ નવયુવાનો, આળસ આત્મિક ત્યાગી,
ઝીલોને પડકાર પ્રભુનો, તક જાએ બડભાગી..... જાગો...... રે-
ગુર્જરભૂમિ કેરાં, ખેત નિહાળો સારાં,
ફસલ દીસે ભારી, ઝુકાવો સહુ પ્યારં.
મોકલું રે હું કોને ? સાદ સુણો સંભળાએ,
હૈયે બોકો ભારે, મુજ માટે કો' જાએ.
સ્વાદવિહોણા જગમાં મીઠાસમ સહુ થાજો,
જ્યોતિવિહીન જગની, જ્યોતિ સહુ રે-હોજો.
ફસલ કેરા સ્વામી, મજૂર બની હું આવું,
ફસલ લણવા કાજે, તવ ચરણે ઝુકાવું.